<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

ગોધરામાં નીટની તપાસ અંતે પૂર્ણ ૬૫ સાક્ષીના નિવેદન લેવામાં આવ્‍યા નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલે ગોધરામાં સીબીઆઈની તપાસ પૂર્ણ થઈ છે અને પરીક્ષા કૌભાંડ અંગે ૬૫ સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્‍યા છે. જુદા જુદા તબક્કામાં વાલીઓ અને વિદ્યાર્થીઓની પણ પૂછપરછ કરવામાં આવેલ. સીબીઆઈના ૫ સભ્‍યોની ટીમ દ્વારા હાથ ધરાયેલ ૫ દિવસની તપાસ આરોપી સીબીઆઈની ટીમ ગોધરાથી રવાના થયાનું જાણવા મળે છે.

(2:07 PM IST)