તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st September 2024
ડૉ. નીતિનભાઇ પી. રાડીયા, તે સ્વ. પ્રભુદાસભાઈ રાડીયાનાં પુત્ર, કાશ્મીરાબેનનાં પતિ, પાયલબેન અને શૈલભાઈનાં પિતા, હર્ષાબેન તથા શિલ્પાબેનનાં ભાઈ, તેમજ શ્રી રાજેશભાઈ ઠક્કરનાં વેવાઈ અને હર્ષિલભાઈ ઠક્કરનાં સસરા, શ્રી વિનોદરાય પી કાછેલાનાં જમાઈ, તેમજ સુનિલભાઈ તથા દિલીપભાઈનાં બનેવી તા. ૦૧/૦૯/૨૦૨૪ ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. તેમની પ્રાર્થના સભા તા. ૦૨/૦૯/૨૦૨૪, સોમવારનાં રોજ, 8/25 સ્વામિનારાયણ મંદિર, યોગી સભા ગૃહ, મહિલા કોલેજ પાસે, રાજકોટ ખાતે, સાંજે 5 થી 6 વાગ્યે રાખેલ છે. પિયર પક્ષની સાદડી પણ સાથેજ રાખેલ છે. પ્રભુ એમના દિવ્ય આત્મા ને શાંતિ આપે એજ પ્રાર્થના...

(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
