News of Sunday, 1st September 2024
મંગળવારથી રવિવાર સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા: બીબીસી વેધરનો વર્તારો:૩જી સપ્ટેમ્બર મંગળવારથી રવિવાર સુધી ગુજરાતમાં ભારે વરસાદ માટે તૈયાર રહો. બીબીસી વેધરનો વર્તારો. :હવામાન વિભાગની આગાહી મુજબ આજે મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લામાં તો કાલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવો - ભારે વરસાદ વરસી શકે છે. :હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ૩ સપ્ટેમ્બરથી ૧૦ સપ્ટેમ્બર વચ્ચે રાજ્યમાં અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. :સૌરાષ્ટ્રના જાણીતા હવામાન નિષ્ણાત કિશોર ભાડજાએ તો ઘણા દિવસો પહેલા કહ્યું છે કે ૬ થી ૧૩ સપ્ટેમ્બર વચ્ચે ધમધોકાર વરસાદ પડશે.

(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
