તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 31st August 2024
ઇઝરાયેલના પશ્ચિમ કાંઠે આતંકી બોમ્બ વિસ્ફોટોનો પ્રયાસ :પશ્ચિમ કાંઠે ઇઝરાયેલી સમુદાયો વિરુદ્ધ રાત્રે થયેલા આતંકવાદી બોમ્બ ધડાકાના પ્રયાસને પગલે મોટાપાયે ઇઝરાયેલ સંરક્ષણ દળો અને અન્ય સુરક્ષા એકમો સમગ્ર ગશ એટ્ઝિયન વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે જેથી કરીને અન્ય કોઈપણ હુમલાઓને રોકવા માટે સર્ચ હાથ ધરી શકાય..

(9:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
