<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

શા માટે મહારાષ્ટ્રની ચૂંટણીની તારીખો મોડેથી જાહેર થશે ?:જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીઓ યોજવા માટે સુરક્ષા સંબંધિત વિશેષ જરૂરિયાતોને પહોંચી વળવાના કારણને લીધે મહારાષ્ટ્રની ચૂંટણીની જાહેરાત હવે પછીથી કરવામાં આવશે: ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમાર.

(10:03 PM IST)