<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

દેશના નવા ડિફેન્સ સેક્રેટરી બનતા આર કે સિંહ: મોટા પાયે સેક્રેટરી લેવલે બદલીના હુકમો:કેન્દ્રમાં સેક્રેટરી લેવલે મોટાપાયે ફેરબદલના હુકમો છૂટ્યા છે: આરકે સિંહ દેશના નવા સંરક્ષણ સચિવ બન્યા છે જ્યારે કે શ્રીનિવાસ હાઉસિંગ અને શહેરી સેક્રેટરી બન્યા છે, આ ઉપરાંત સેક્રેટરી પર્સનલ તરીકે વિવેક જોષીને મૂકવામાં આવ્યા છે. કેન્દ્રના ૨૦ આઈએએસ ઓફિસરોની ફેરબદલ થઈ છે.

(10:01 PM IST)