<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

ઝારખંડમાં મોટો રાજકીય વિસ્ફોટ થવાની તૈયારી : ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી, હાલમાં જ બીજી વખત મુખ્યમંત્રી બનેલા હેમંત સોરનના અંગત વિશ્વાસુ અને જેએમએમના સિનિયર નેતા ચંપઈ સોરેન ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જાય તેવી સંભાવના

(7:35 PM IST)