<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

ભારતના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઇટાલીના વડાપ્રધાને નરેન્દ્રભાઈ સાથેનો ફોટો શેર કર્યો : ઇટાલિયન વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ નરેન્દ્રભાઈ મોદી સાથેની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી લખ્યું છે કે ૭૮માં સ્વાતંત્ર દિવસે ભારતવાસીઓને હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું. ઈટલી અને ભારત વચ્ચે કાયમ મજબૂત સંબંધો રહ્યા છે.

(9:37 AM IST)