News of Friday, 16th August 2024
રાહુલ અને ખડગેને સ્વાતંત્ર દિન સમારોહમાં ઠેઠ પાંચમી હરોળમાં બેસાડવામાં આવ્યા: કોંગ્રેસે કહ્યું નરેન્દ્રભાઈએ મન નાનું મન દેખાડ્યું : સ્વાતંત્ર દિન સમારોહમાં સંસદમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પાછળ પાંચમી પંક્તિમાં બેસાડવા બદલ કોંગ્રેસે કહ્યું કે વડાપ્રધાન મોદીએ મનનું છીછરાપણું દર્શાવ્યું છે..

(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
