News of Wednesday, 14th August 2024
૨૨ ઓગસ્ટે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી વિરોધ આંદોલનની જાહેરાત કોંગ્રેસે આગામી ૨૨ ઓગસ્ટના રોજ અદાણી ગ્રૂપ ઓફ કંપનીઝ સામે હિંડનબર્ગના આરોપોની સંયુક્ત સંસદીય સમિતિની તપાસની માંગણી સાથે રાષ્ટ્રવ્યાપી વિરોધની જાહેરાત કરી.

(1:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
