<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

બાંગ્‍લાદેશની સંસદને હજારો લોકોએ ઘેરી લીધી : ચીફ જસ્‍ટીસને એક કલાકમાં રાજીનામુ આપવા અલ્‍ટીમેટમ હજારો વિદ્યાર્થીઓએ બાંગ્‍લાદેશની સંસદને ઘેરી લીધી : એક કલાકમાં ચીફ જસ્‍ટીસને રાજીનામુ આપવા અલ્‍ટીમેટમ : સ્‍થિતિ અત્‍યંત સ્‍ફોટક : જે રીતે શેખ હસીનાનું ઘરને ઘેરાવ કરી ઘુસી જવાયેલ તે જ બનાવનું પુનરાવર્તન

(12:41 PM IST)