<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

૫૭ કિલો ફ્રી સ્‍ટાઈલ કુસ્‍તીમાં ભારતના અમન શેરાવતનો પ્રવેશ પેરીસ ઓલિમ્‍પિકમાં પુરૂષોના ૫૭ કિલો ફ્રી સ્‍ટાઈલ કુશ્‍તીની સેમીફાઈનલમાં ભારતના અમન શેરાવતનો પ્રવેશ તેણે ઝેલીમખાન આબાકારોવને ૧૨-૦થી હરાવ્‍યો

(3:55 PM IST)