<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસની સુનાવણી નવેમ્બરના ત્રીજા સપ્તાહ સુધી સ્થગિત:શાહી ઇદગાહ મસ્જિદના સર્વે પર વચગાળાનો પ્રતિબંધ ચાલુ રહેશે. કેસની આગામી સુનાવણી 18 નવેમ્બરે થશે

(12:57 PM IST)