<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

૩૦ ઓગસ્ટ સુધીમાં ઇમરાન ખાનને છોડી મૂકો, નહીં તો બાંગ્લાદેશવાળી થશે ? પાકિસ્તાનમાં તોળાઈ રહેલું વિદ્યાર્થી આંદોલન : ૩૦ ઓગસ્ટ સુધીમાં ઇમરાન ખાનને છોડી મૂકો, નહીં તો પાકિસ્તાન વ્યાપી વિદ્યાર્થી આંદોલન સર્જાશે. બાંગ્લાદેશના બળવા અને વિદ્યાર્થી આંદોલનના પગલે ઇમરાન ખાનના પીટીઆઈ પાર્ટીના પાકિસ્તાન સ્ટુડન્ટસ ફેડરેશનની સ્પષ્ટ ચેતવણી.. પાકિસ્તાનમાં પણ આંતરિક સંઘર્ષના એંધાણ.

(9:31 AM IST)