<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

નર્મદા: સરદાર સરોવર ડેમની સપાટીમાં થયો વધારો :સિઝનમાં પ્રથમવાર ડેમની સપાટી 127.22 મીટરે પહોંચી : ઉપરવાસમાંથી 1,97,987 ક્યુસેક પાણીની આવક થઇ : સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. સિઝનમાં પ્રથમવાર ડેમની સપાટી 127.22 મીટરે પહોંચી છે. ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટરે પહોંચી છે. મહત્તમ સપાટીએ પહોંચવાથી માત્ર 11.46 મીટર દૂર છે. ઉપરવાસમાંથી 1,97,987 ક્યુસેક પાણીની આવક થઇ છે. આવક સામે માત્ર 40,247 ક્યુસેક પાણીની જાવક છે. સરદાર સરોવર ડેમ 60 ટકા ઉપર ભરાયો છે.

(12:14 PM IST)