<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

યુપીઆઈ પેમેન્‍ટ લીમીટ ૧ લાખ થી વધારીને ૫ લાખ કરવામાં આવી : રીઝર્વ બેન્‍કના ગર્વનરે કહ્યુ છે કે યુપીઆઈ પેમેન્‍ટ લીમીટ હાલમાં ૧ લાખ છે તે વધારીને પ્રત્‍યેક ટ્રાન્‍જેકશન દીઠ ૫ લાખ રૂપિયા કરવામાં આવી છે : ચેક કલીયરીંગનો સમાવેશ ઘટાડવામાં આવશે : ન્‍યુઝ ફર્સ્‍ટ

(11:44 AM IST)