તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th August 2024
મહિલા કુસ્તીબાજ અંતિમ પંઘાલ અને તેમની સપોર્ટ ટીમને પેરિસ ઓલમ્પિકથી પરત ભારત મોકલી દેવાઈ : ભારતને વધુ એક મોટો ફટકો પડ્યો છે, ભારતીય મહિલા કુસ્તીબાજ અંતિમ પંઘાલ અને તેમની સપોર્ટ ટીમને પેરિસ ઓલમ્પિકથી પરત ભારત મોકલી દેવાઈ છે, તેણે ઓલમ્પિક નિયમોનું ઉલ્લંઘન કરી પોતાનું ઓલમ્પિક વિલેજ એક્રેડેશન કાર્ડ નાની બેનને આપી દીધેલ

(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
