<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

ફૂલ કરમાઈ ગયું: પારણામાં ત્યજી દીધા બાદ મોત : કાઠિયાવાડ બાલાશ્રમના ગેઇટ પાસે ૧ દિવસની ઉંમરના પુત્રને પારણામાં કોઈએ ત્યજી દીધા બાદ મોત: ભક્તિનગર પોલીસે તપાસ શરૂ કરી

(9:23 AM IST)