<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

ઇઝરાયેલ અને લેબેનોન વચ્ચે સમગ્ર સરહદ ઉપર સામસામા સતત હુમલાઓ ચાલુ:ઇઝરાયેલ અને લેબનોન વચ્ચેની સમગ્ર સરહદ ઉપર આજે ૩૦ થી વધુ રોકેટો હિઝબોલ્લાહ દ્વારા અપર ગેલિલી પ્રદેશમાં છોડવામાં આવ્યા છે, જ્યારે ઇઝરાયેલી એરફોર્સ દ્વારા પણ હિઝબોલ્લાની લોન્ચ સાઇટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એટેક કરવાનું ચાલુ રાખેલ છે.

(11:30 PM IST)