<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

આણંદની સત્યેન્દ્ર પેકેજીંગ કંપનીમાં ભીષણ આગ: ચાર ફાયર જવાનો ઘવાયા:આણંદના ગોપાલપુરા પાસે પ્લાસ્ટિકની થેલીઓ બનાવતી સત્યેન્દ્ર પેકેજીંગ કંપનીમાં ભીષણ આગ, ફાયરની ૪ ગાડીઓ દોડી ગઇ, બ્લાસ્ટ થતા ફાયરના ચાર જવાનો ઘવાયા

(11:08 PM IST)