તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૧૦, શુક્રવાર
News of Tuesday, 6th August 2024
અમેરિકા : ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મિનેસોટાના ગવર્નર ટિમ વાલ્ઝને તેના ઉપ રાષ્ટ્રપતિ તરીકે અધિકૃત રીતે પસંદ કર્યા. CNN એ સહુ પ્રથમ મંગળવારે આ પસંદગીની જાણ કરી. આ સમાંચાર ત્યારે આવ્યા છે જ્યારે હેરિસ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે તેની સ્થિતિ મજબૂત કરવા માંગે છે, જેમણે પહેલેથી જ સેનેટર જેડી વેન્સ (R-OH) ને તેના ઉપ રાષ્ટ્રપતિ તરીકે ઘોષિત કર્યા છે.

(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
