<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

બાંગ્‍લાદેશમાં ૬ પોલીસ સ્‍ટેશનો સળગાવી દેવાયા : જેલમાંથી ભાગેલા આતંકીઓના હિન્‍દુ મંદિરો ઉપર હુમલા બાંગ્‍લાદેશમાં બપોર સુધીમાં હુલ્લડખોરોએ ૬ પોલીસ સ્‍ટેશનો સળગાવી દીધા છે. ૫૦૦થી વધુ કેદીઓ, આતંકીઓ જેલ તોડી ભાગી ગયા છે. તે હવે હિન્‍દુઓ અને મંદિરો ઉપર હુમલા કરી રહ્યાનું ઝી ન્‍યુઝ નોંધે છે.

(4:05 PM IST)