તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
પુરવઠા તંત્રે જાહેરાત તો કરી તહેવાર સંદર્ભે રાહતભાવે ૧ લીટર સીંગતેલ આપવાની પણ રાજકોટ સહિત રાજયભરમાં તેલ પહોંચ્યુ નથી ;તાજેતરમાં રાજકોટના ૧૧ાા લાખ સહિત રાજયભરના લાખો ગરીબ કાર્ડ હોલ્ડરોને સાતમ-આઠમના તહેવાર સંદર્ભે ૧૦૦ રૂા. લીટર લેખે ૧ લીટર સીંગતેલ આપવાની જાહેરાત કરાઇ હતીઃ પરંતુ આજે સવારે અધિકારી સૂત્રોના કહેવા મુજબ રાજકોટ સહિત આખા ગુજરાતમાં પુરવઠા નિગમના ગોડાઉન પર સીંગતેલ પહોંચ્યુ નથી. દુકાનદારો-લાખો ગરીબ કાર્ડ હોલ્ડરોમાં ભારે દેકારો...

(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
