તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Tuesday, 6th August 2024
રાજકોટ લોકમેળોઃ સાંજે કલેકટર સાથે રાઇડસ માલિકોની બેઠકઃ ઉકેલ આવશે તો કાલે હરરાજી આઇસ્ક્રીમ ચોકઠા-બી-કોર્નર સ્ટોલની કાલે બોલી લાગશે જટિલ નિયમોને કારણે રાઇડ માલીકોએ હરરાજીનો બહિષ્કાર કર્યો છેઃ ગઇકાલે કલેકટર સાથે મીટીંગ યોજાયેલ પરંતુ કંઇ ફળશ્રુતિ નહિં નીકળતા હવે આજે સાંજે કલેકટર પ્રભવ જોષી ફરી બેઠક યોજશેઃ જેમાં અઘરા નિયમો અંગે ઉકેલ આવશે તો કાલે બપોરે ૧ર વાગ્યાથી હરરાજી થશેઃ આ ઉપરાંત GST મામલે કોકડૂ ગૂંચવાયું હોય આઇસ્ક્રીમ ચોકઠા અને બી-કોર્નરના ૩પ સ્ટોલની પણ કાલે બોલી લાગશેઃ ઇલેકટ્રીકનું ટેન્ડર ખુલી ગયું: કાલે મંડપનું ટેન્ડર ખૂલશેઃ આવતા અઠવાડિયે ફાઇનલ થશે...

(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
