<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

આગામી ૧૦મીએ રાજકોટ આવતા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ... : હર ઘર તીરંગા કાર્યક્રમ સંદર્ભે આગામી ૧૦મીએ રાજયના મુખ્‍યમંત્રી સંભવતઃ સવારના મધ્‍યે રાજકોટ આવી રહ્યા છે. રાજકોટ કલેકટર તંત્ર તથા રાજકોટ મ્‍યુ. કોર્પોરેશન દ્વારા આ કાર્યક્રમ સંદર્ભે તૈયારીઓ શરૂ કરાઇ છેઃ જોકે હજુ કલેકટર કચેરીમાં ભૂપેન્‍દ્રભાઇ પટેલનો કોઇ સતાવાર કાર્યક્રમ ઉતર્યો નથી.

(2:46 PM IST)