<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

સૈનિકો માટે રાખડીનું સર્જનઃ કડવીબાઇ વીરાણી કન્‍યા વિદ્યાલયમાં, ઇન્‍વિન્‍સિબલ સંસ્‍થા મારફત સ્‍વનિર્મિત રાખડી સશષા સૈનિકો માટે તૈયાર કરવાનું આમંત્રણ મળેલ. શિક્ષિકા નલિનીબેન બુધ્‍ધભટ્ટીના માર્ગદર્શનમાં રાખડીઓ, રક્ષાબંધન નિમિતે શુભેચ્‍છા પાઠવતા પત્ર તૈયાર કરાવવામાં આવેલ.

(2:42 PM IST)