<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

પુરવઠા તંત્રે જાહેરાત તો કરી તહેવાર સંદર્ભે રાહતભાવે ૧ લીટર સીંગતેલ આપવાની પણ રાજકોટ સહિત રાજયભરમાં તેલ પહોંચ્‍યુ નથી તાજેતરમાં રાજકોટના ૧૧ાા લાખ સહિત રાજયભરના લાખો ગરીબ કાર્ડ હોલ્‍ડરોને સાતમ-આઠમના તહેવાર સંદર્ભે ૧૦૦ રૂા. લીટર લેખે ૧ લીટર સીંગતેલ આપવાની જાહેરાત કરાઇ હતીઃ પરંતુ આજે સવારે અધિકારી સૂત્રોના કહેવા મુજબ રાજકોટ સહિત આખા ગુજરાતમાં પુરવઠા નિગમના ગોડાઉન પર સીંગતેલ પહોંચ્‍યુ નથી. દુકાનદારો-લાખો ગરીબ કાર્ડ હોલ્‍ડરોમાં ભારે દેકારો...

(12:31 PM IST)