તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
બાંગ્લાદેશ સંકટ પર ચર્ચા કરવા સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠકનો પ્રારંભ : બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ, જયશંકર અને કિરેન રિજિજુ હાજર : બાંગ્લાદેશમાં સર્જાયેલા રાજકીય સંકટ વચ્ચે દિલ્હીમાં તાબડતોડ બેઠક યોજવામાં આવી છે. કેન્દ્ર સરકારે પાડોશી દેશની સ્થિતિ પર ચર્ચા કરવા અને ભવિષ્યની રણનીતિ નક્કી કરવા સંસદ ભવન ખાતે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર બાંગ્લાદેશની રાજકીય સ્થિતિ અંગે માહિતી આપી. સર્વપક્ષીય બેઠકમાં કેન્દ્ર સરકારના મુખ્ય પ્રધાનો ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ટીએમસીના સુદીપ બંદોપાધ્યાય, સપાના વડા અખિલેશ યાદવ અને વિપક્ષી દળોના મોટા નેતાઓ હાજર રહ્યા.

(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
