<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

મેટોડામાંથી બદરૂ ગૂમઃ જોવા મળે તો પોલીસને જાણ કરો: મેટોડા રહેતો બદરૂ વાલજીભાઇ દાફડા નામનો યુવાન ૧૫/૪ના રોજ ગૂમ થયો છે. શોધખોળ કરવા છતાં મળી ન આવતાં મેટોડા પોલીસને જાણ કરવામાં આવી છે. તસ્‍વીરમાં દેખાતો બદરૂ કોઇને જોવા મળે તો મેટોડા પોલીસ સ્‍ટેશનને (મો. ૯૦૯૯૪ ૩૯૭ ૯૯) ઉપર જાણ કરવા જણાવાયું છે.

(11:04 AM IST)