તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
NSA અજીત ડોભાલે હિંડન એરબેઝ પર શેખ હસીના સાથે મુલાકાત કરી:અજીત ડોભાલ તેમની સાથે આગળના આયોજન અંગે વાતચીત કરી:NSA અજીત ડોભાલે હિંડન એરબેઝ પર શેખ હસીના સાથે મુલાકાત કરી હતી. તેઓ ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર શેખ હસીનાને મળ્યા અને તેમનું સ્વાગત કર્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, અજીત ડોભાલ તેમની સાથે આગળના આયોજન અંગે વાતચીત કરી છે.

(9:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
