તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 31st July 2024
ઈસ્માઈલ હનીયાહની હત્યાઅમેરિકાની કોઈ સંડોવણી નહીં :અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે ઈરાનમાં હમાસના નેતા ઈસ્માઈલ હનીયાહની હત્યા અંગે ન તો અમેરિકાને જાણ હતી અને ન તો અમેરિકા તેમાં સામેલ હતું. તેમણે કહ્યું કે અમે પહેલા દિવસથી જ ગાઝામાં સારી સ્થિતિ અને યુદ્ધ રોકવા માટે કામ કરી રહ્યા છીએ.

(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
