<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

વાયનાડમાં ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં મૃત્યુ નો આંકડો 151 એ પહોંચ્યો : સેનાનું રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ : કેરળમાં ભૂસ્ખલનથી મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 151 લોકોના મોત થયા છે. આ સિવાય સેંકડો લોકો ઘાયલ પણ થયા છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે.

(9:14 AM IST)