<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

શાકમાં મીઠું વધી જતા બોલાચાલી બાદ અમદાવાદમાં નરાધમ પતીએ પત્નીની હત્યા કરી નાખી: અમદાવાદના નારોલ વિસ્તારમાં પત્નિની હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. પતિ સનુંએ શાકમાં મીઠું વધી જતા પત્નિ લીલાની હત્યા કરી.. ૧૬ વર્ષના લગ્ન જીવનનો અંત આવ્યો. છાતીના ભાગે માર વાગતા અને ગળદા પાટુ માર મારતા પત્નીનું મોત થયેલ.

(11:48 PM IST)