<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર સિન્હાઍ આતંકવાદીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા ૪ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા : જે ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા તેમાં કોન્સ્ટેબલ ઇમ્તિયાઝ અહમદ લોન આતંકવાદી કૃત્યોને અંજામ આપવા માટે શસ્ત્રો અને દારૂગોળાની સપ્લાય કરવામાં અને ટ્રાન્સપોર્ટ અને ડિલિવરીના કમિશનમાં સામેલ હતો. જ્યારે બઝીલ અહમદ મીર - શાળા શિક્ષણ વિભાગમાં છે. મુશ્તાક અહમદ પીર પોલીસ કોન્સ્ટેબલ છે. ઉપરાંત મોહમ્મદ ઝૈદ શાહ - ગ્રામીણ વિકાસ વિભાગમાં છે. સરકારે કહ્નાં કે સરકારી સેવામાં સામેલ હોવા સાથે તેનો લાભ લઈ રાષ્ટ્રવિરોધી તત્વો પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ ધરાવે છે.

(5:35 PM IST)