તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
મમતા કહે છે દિશાહીન બજેટ : રાહુલ કહે છે ખુરશી બચાવ બજેટ, ‘ડબલ એ' ને લાભ અપાયાં : સ્ટાલિન કહે છે સાથી પક્ષો માટેનું બજેટ * મોદી સરકારના બજેટ ઉપર મમતાના ભારે પ્રહારો : કહ્યુ કે દિશાહીન બજેટ, કોઈ પ્રકાશ નથી, માત્ર અંધારૂ અંધારૂ અને અંધારૂ *ખુરશી બચાવ ‘બજેટ' સામાન્ય ભારતીય નાગરિકને કોઈ રાહત નહીં ‘ડબલ એ'ને લાભો અપાયા છે : કોંગ્રેસના ઢંઢેરાની કોપી-પેસ્ટ છે રાહુલ ગાંધીના ચાબખા *બજેટ ભેદભાવ અને નિરાશાથી ભરેલું છે : માત્ર પસંદગીના રાજ્યો માટે છે : તમિલનાડુના મુખ્યમંત્રી ઍમકે સ્ટાલિન

(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
