તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
રાજકોટમાં સવારે સારો એવો વરસાદ પડી ગયો : રાજકોટમાં સવારે સાડા સાત વાગ્યા પછી સારો એવો વરસાદ વરસી ગયો. એક થી દોઢ ઇંચ જેવો વરસાદ પડી ગયો છે. દરમિયાન બપોરે હવામાન ખાતાની સત્તાવાર જાહેરાત મુજબ આવતા ચાર દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. (વીડીયો: સંદીપ બગથરીયા અકિલા)

(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
