<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

ઉના પાસે મચ્‍છુન્‍દ્રી ડેમ ઓવરફલો: ઉના પંથકની જીવાદોરી સમાન મચ્‍છુદ્રી ડેમ આજે સવારે ઓવરફલો થઇ ગયો છે. મચ્‍છુન્‍દ્રી ડેમ આજે સવારથી ૦.૨૦ મીટરથી છલકાય રહયો છે. મચ્‍છુન્‍દ્રી ડેમ હેઠળ આવતા નીચાણવાળા ગામોમાં લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા ચેતવણી અપાય રહી છે.

(11:11 AM IST)