<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

પાકિસ્તાનમાં આતંકીઓએ સરકારી કન્યાશાળા ફુકી મારી : પાકિસ્તાનના ખૈબર પખતુન્વાના કબાયલી વિસ્તારમાં આતંકીઓએ સરકારી ગવર્મેન્ટ ગર્લ્સ સ્કુલને રાત્રે બોમ્બ વિસ્ફોટ દ્વારા ફુકી મારી છે, મકાન તહસનહસ.

(9:26 AM IST)