તા. ૧૨ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૫ શનિવાર
News of Wednesday, 24th July 2024
નીટની પરીક્ષા ફરીથી નહિં લેવાય : સમગ્ર પરીક્ષામાં ગેરરીતિના પુરતા પુરાવા નથી : સીજેઆઈ : સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે નીટની ફરીથી પરીક્ષા નહિં લેવાય : ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા શ્રી ચંદ્રચુડે કહ્ના છે કે સમગ્ર પરીક્ષામાં ગેરરીતિ થયાના કોઈ પુરાવા નથી : આમ નીટની પરીક્ષા વિદ્યાર્થીઓઍ ફરીથી આપવાની રહેશે નહિં : દેશભરના ૨૪ લાખ વિદ્યાર્થીઓને હાઈશકારો

(9:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
