તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
RJD સુપ્રીમો લાલુ યાદવની તબિયત અચાનક બગડતાં તેમને દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોનું માનીએ તો તેમની હાલત સ્થિર છે. ડોક્ટરોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે.

(9:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
