તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
સૌરાષ્ટ્રના લોધિકા પંથકના નગર પીપળી ગામે પાંચેક ઇંચ વરસાદ ખાબક્યો:રાજકોટની ભાગોળે આવેલ લોધીકા તાલુકાના નગરપીપળી ગામે સાંજે ૫ વાગ્યે મેધરાજાનું દે ધનાધન આગમન સાથે ૪ થી ૫ ઇંચ વરસાદ ખાબકતા ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે. આ પંથકમાં માત્ર આ ગામમાં જ આટલો વરસાદ પડ્યો હતો. બી એમ ગોસાઈ અકિલા ખીરસરા મેટોડા રાજકોટ. : જુઓ વિડિઓ

(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
