તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં મોડી સાંજે વીજળીની રમઝટ સાથે ધોધમાર વરસાદ :રાજકોટ જામનગર હાઇવે ઉપર આવેલા ધ્રોલ અને આસપાસના વિસ્તારોમાંમાં અત્યારે મોડી સાંજે ૭ વાગ્યા પછી વીજળીના પ્રચંડ કડાકા ભડાકા અને જોરદાર પવન સાથે મેઘતાંડવ સર્જાયું. સંજય ડાંગર અકિલા ધ્રોલ :જુઓ વિડીયો

(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
