News of Thursday, 18th July 2024
જૂનાગઢમાં સાંજ પછી દે ધનાધન વરસાદ પડ્યો :સૌરાષ્ટ્રના જુનાગઢ શહેરમાં આજે સાંજથી જ દે ધનાધન વરસાદ વરસી રહ્યો છે. આઝાદ ચોક સહિતના વિવિધ વિસ્તારમાં પડી રહેલા બેફામ વરસાદના વિઝ્યુઅલ.. વિનુ જોશી અકિલા જુનાગઢ. :જુઓ વિડીયો

(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
