તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
જુનાગઢ જિલ્લાના માંગરોળમાં એક ઇંચ માળીયા હાટીના માં અડધો ઇંચ : જુનાગઢ જિલ્લામાં હળવો ભારે વરસાદ વરસ્યો છે જેમાં માંગરોળમાં એક ઇંચ તથા માળીયાહાટીનામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વિસાવદર મેંદરડા અને કેશોદમાં ઝાપટારૂપે વરસાદ પડ્યો છે.

(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
