તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
જેતપુરની હાજી દાઉદ હોસ્પિટલ ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓના ફેરફાર રિપોર્ટની કાલે ચેરિટી કમિશનરમાં સુનાવણી... ટ્રસ્ટ અને જમીનનો હેતુ વકફનો હોય ‘‘વકફ બોર્ડ'માં રેકર્ડ મોકલવા માંગઃ મહેસુલ વિભાગના પરિપત્ર મુજબ ટ્રસ્ટીમાં ફેરફાર માટે કલેકટરની મંજુરી જરૂરીઃ ટ્રસ્ટને ૬૦ લાખના બજારભાવની જમીન છ કરોડમાં પધરાવાઇઃ મહેસુલ માફીવાળી જમીન હોય, તમામ કેસો પરિપત્ર મુજબ કલેકટરમાં મોકલવા સામાજીક કાર્યકર બશીરભાઇ લાખાણી(મો.૮૪૮૮૮ ૭૨૭૩૫)એ યાદીમાં જણાવ્યું છે.

(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
