<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

સેન્‍સેકસ ૮૧૦૦૦ ઉપર : નીફટી ૨૪૮૦૦ ઉપર : નવા શિખરે બજાર : શેરબજારમાં આજે બપોરે ટનાટન તેજી જોવા મળી રહી છે : સેન્‍સેકસ -નીફટી ઓલ ટાઇમ હાઇ પર : સેન્‍સેકસ પહેલીવાર ૮૧૦૦૦ ઉપર : બપોરે ૨.૨૫ કલાકે સેન્‍સેકસ ૭૦૮ પોઇન્‍ટ વધીને ૮૧૪૨૪ : નીફટી ૨૪૧ વધીને ૨૪૮૨૭ ઉપર ટ્રેડ કરે છે : બેંક - આઇટી - FMCG ૦.૩ થી ૧ ટકા અપઃ ઓટો - મીડીયા મેટલ ડાઉન : સ્‍મોલકેપ - મીડકેપ ૧ ટકો ડાઉન

(3:13 PM IST)