<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

આતંકીઓના દુષ્કર્મનો બદલો લેવા જમ્મુ પંથકમાં લશ્કરનું જબ્બર ઓપરેશન ચાલુ : જમ્મુમાં ભારતીય સેનાનું વિશાળ કાઉન્ટર સર્ચ ઓપરેશન શરૂ થયું છે. ૮૪ દિવસમાં ૧૨ શહિદોનો બદલો લેવા સૈનિકો સાબદા. ૭૦૦૦ સૈનિકો, ૮ ડ્રોન, હેલિકોપ્ટર અને ૪૦ સ્નિફર ડોગ્સ એક્શનમાં

(10:52 AM IST)