તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
ચીની ટેક્નિશિયનોને હવે ૩૦ દિવસમાં વિઝા આપી દેવાશે : ભારત સરકાર ચીનના ટેકનિશિયનો માટે વિઝા પ્રક્રિયાના સમયને ઘટાડીને ૩૦ દિવસ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. હાલમાં ચારથી પાંચ મહિનામાં આ વીઝા પ્રોસેસ પૂરી થાય છે. જેથી રાષ્ટ્રના ઉત્પાદન વિકાસમાં વિલંબને અવરોધે છે તે અંગેની ઉદ્યોગકારોની ફરિયાદોને પગલે આ નિર્ણય લેવાયો છે.

(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
