<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

સુરત પંથકમાંથી ડ્રગ્સ બનાવતી આખી ફેક્ટરી પકડાઈ: ૨૦ કરોડનો કાચો માલ કબ્જે લેવાયો : ગુજરાત એટીએસએ સુરતના પલસાણા તાલુકામાં ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટનો પર્દાફાશ કર્યો છે અને અંદાજે રૂ. ૨૦ કરોડનો કાચો માલ જપ્ત કર્યો છે. બે વ્યક્તિઓની ધરપકડ. ફેક્ટરી સીલ કરવામાં આવી છે: ગુજરાત એટીએસ ડીઆઈજી સુનિલ જોશીની જાહેરાત

(10:49 AM IST)