<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

અમેરિકામાં યોજાયેલ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આઈસીસીને કરોડોનું નુકસાન : ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત અમેરિકામાં આઈસીસી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ICCને પૂરી આશા હતી કે યુએસએમાં વર્લ્ડ કપનું આયોજન ખૂબ જ સફળ રહેશે, પરંતુ હકીકતમાં અમેરિકામાં રમાયેલી વર્લ્ડ કપ મેચમાં આઈસીસીને ૧૬૭ કરોડ રૂ.નું નુકસાન થયું છે. અમેરિકામાં ક્રિકેટ રસીકોનો ઉત્સાહ જોવા મળ્યો ન હતો.

(9:53 AM IST)